રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. તડ તડ થાય એટલે તેમાં જીરું ઉમેરો. લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ ઉમેરો. ૧ મિનીટ સાંતળો.
- 2
કોબી બરાબર ધોઈ ને પાણી નિતારી લો. હવે કડાઈ માં કોબી ઉમેરી દો. હળદર મીઠું ઉમેરીને મિક્સ કરી બરાબર ઢાંકી દો.
- 3
થોડીવાર પછી તેમાં ટામેટા ના ટુકડા, અને બધા જ મસાલા ઉમેરી ને બધું મિક્સ કરી બરાબર ફરી ૫ મિનીટ ઢાંકી દો.
- 4
હવે તૈયાર છે સ્વાદિષ્ટ કોબી નું શાક. ગરમ ગરમ જુવાર ના રોટલા અથવા રોટલી સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
બટેટા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
ફોટો કેમેન્ટ્સ / કૂકપેડ સ ચેલેન્જ# week 1 Shital Joshi -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11456554
ટિપ્પણીઓ