ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે

ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ mints
૧ વાડકી
  1. ૧/૨ વાડકીચણાની દાળ
  2. ૧/૨ વાડકીઅડદની દાળ
  3. ૧૦-૧૨ મરી
  4. ૧૫ પાંદડા મીઠો લીમડો
  5. ૧ ચમચીતલ
  6. નાનો ટુકડો આંબલી
  7. હીંગ
  8. ૫-૬ સુકા મરચાં

રાંધવાની સૂચનાઓ

૧૫ mints
  1. 1

    દાળ શેકો..

  2. 2

    મરી નાખો

  3. 3

    સુકા મરચાં શેકો.. આંબલીનો ટુકડો નાખી શેકો

  4. 4

    તલ નાખો

  5. 5

    આ બધુ શેકાય જાય પછી ઠંડુ પડે હીંગ નાખી.એટલે પાઉડર બનાવી લાો..

  6. 6

    ટાઈટ ડબ્બામાં ભરી લાો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes