રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કાજુ બદામ નો ડ્રાય ફ્રુટ કટર થી પીશવા પછી તેમાં કેશર વાળું દૂધ નાખી તેનો લોટ બાંધવો પછી બટર પેપર મૂકી તેનો રોટલો વણવો અને નોનસ્ટિક લોઢી પર સેકવું પછી ઠંડુ થાય એટલે તેની પર સિલ્વર વરખ લગાડવી તો રેડી છે કાજુ બદામ રોટલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હેલ્થી ડ્રમ સ્ટિક સૂપ
#લીલી#ઇબુક૧#Day10આ રેસિપી સરગવા માં થી બનાવી છે આ એક હેલ્ધી રેસિપી છે Vaishali Joshi -
-
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
-
-
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
-
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
-
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
-
-
કાજુ ગુલકંદ બોલ
#મીઠાઈકાજુ અને ગુલકંન્દ ને ભેગા કરી બનવા માં આવતી વાનગી સ્વાદ માં ખુબજ સારી લાગે છે અને હેલ્થી પણ છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11455627
ટિપ્પણીઓ