હેલ્થી ડ્રમ સ્ટિક સૂપ

Vaishali Joshi @cook_18160733
હેલ્થી ડ્રમ સ્ટિક સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા સરગવાનો બાફી ને ચમચી થી પલ્પ કાઢવો પછી તેને પાણી માં એડ કરવો ટામેતું છીણી ને એડ કરવું પછી તેને ગરમ કરવા મૂકવું કોર્નફ્લોર પાણી માં ઓગળી ને એડ કરવો પછી તેમાં ચાટ મશાલો એડ કરવો લસણ ની પેસ્ટ એડ કરવી
- 2
અને થોડું ઉકળવા દેવું જાડું થાય એટલે ઉતરી લેવું તો રેડી છે હેલ્ધી ડ્રમ સ્ટિક સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હેલ્ધી બીટલ સૂપ
#ફ્યુજન#ઇબુક૧#Day15આ રેસિપી એક હેલ્ધી રેસિપી છે એમાં તાજું બીટ અને લસણ નો ઉપયોગ કરેલો છે. Vaishali Joshi -
ટરમરીક આમળા ધમાલ
#રેસ્ટોરન્ટઆ રેસિપી એક નવી રેસિપી છે આ એક સૂપ છે એમાં લીલી હળદર અને તાજા આમળા નો ઉપયોગ કરેલો છે. આ શિયાળા માં ખૂબ હેલ્થી રેસિપી છે Vaishali Joshi -
ફ્રુઈટ નેશિયા મોકટેલ
#લીલી#ઇબુક૧#Day8આ રેસિપી ફ્રુઈટ અને સલાડ ને મિક્સ કરી ને બનાવ્યું છે. આ એક નવી રેસિપી છે Vaishali Joshi -
લીલી તુવેર ના પરોઠા
#ફૂટસ#ઇબુક૧#Day21આ રેસિપી શિયાળા માં મળતી લીલી તુવેર માંથી બનવા માં આવી છે Vaishali Joshi -
-
-
અવધિ મલાઈ કોબીસબ્જે ગુલાબ જાંબુન
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફસિદ્ધાર્થસર નો વિડિઓ અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે એમાં ફૂલકોબી ડુંગરી ની ગ્રેવી કેપશિકમ અને ચાસણી વગર ના મોરા ગુલાબ જમુન અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક યુનિક રેસિપી છે Vaishali Joshi -
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe In Gujarati)
#WK3 પાલક ટોમેટો સૂપ શિયાળા ની ખાસ વાનગી મનાય છે.પાલક પાચનતંત્ર માટે ખુબજ લાભકારી છે.પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. આંખો અને ચામડી નું તેજ વધે છે અને ખરતા વાળ અટકી જાય છે..જ્યારે ટામેટા વિટામિન સી નો સ્રોત ગણાય છે..ટામેટા માં વિટામિન એ તથા બી ઉપરાંત લોહતત્વ પણ રહેલું છે..વિન્ટર કિચન ચેલેન્જ માં તે બંનેવ નું કોમ્બિનેશન બનાવ્યું છે. Nidhi Vyas -
આલુ પૌવા બોલ (Aalu pauva ball recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડ્સ, આપણા ઘર માં કેટલાક ઈનગ્રીડિયન્ટસ એવા હોય કે જેમાં થી ફટાફટ રેસિપી તો બંને જ સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય . મેં અહીં પૌવા માંથી એક ફટાફટ બની જાય એવી કટલેટસ્ બનાવી છે . ખુબજ ઇઝી ઈનગ્રીડિયન્ટસ થી આ વાનગી બની જાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
લિલી તુવેર ની દાળ
#૨૦૧૯આ રેસિપી લિલી તુવેર માં થી બનાવી છે આ એક ગામથી રેસિપી છે એમાં પ્રોટીન ભરપૂર છે Vaishali Joshi -
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
-
હેલ્ધી પિઝા
#હેલ્થીફૂડઆ રેસિપી એક હેલ્ધી ફૂડ છે એમાં સોયાબીન અને ઘઉં નો લોટ લઈ ને ભાખરી બનાવી છે અને તેના પિઝા બનાવીય છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્ધી ફૂડ છે Vaishali Joshi -
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
🌽 કોર્ન સૂપ (corn soup recipe in gujarati)
#સાઉથતમિલનાડુ માં આ સૂપ બધા ને ખૂબ ભાવે છે Shital Jataniya -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
માગરોલી પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day13આ રેસિપી એક નવી રેસિપી છે અને મિક્સ વેજીટેબલ અને અનેપાઉં ભાજી મસાલો અને પિઝા મસાલા નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
છોલે આલુ ટિક્કી ચાટ (Chhole Aloo Tikki Chaat Recipe In Gujarati)
જો સવાર નાં થોડા છોલે વધ્યા હોય તો તેમાં થોડી ગ્રેવી બનાવી સાંજે આ બનાવી સકાય મસ્ત લાગે.વેસ્ટ માંથી બેસ્ટ Murli Antani Vaishnav -
મેનચાઉ સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ રેસિપીમાં મે વેજીટેબલ સ્ટોક નો ઉપયોગ કર્યો છે એટલે તે બહુ જ હેલ્ધી રેસિપી છે Shital Shah -
ઓપન સમોસા બાસ્કેટ
#ફ્યુઝન#ઇબુક૧#૧૭આ રેસિપી સમોસા અને બાસ્કેટ ચાટ નું કોમ્બિનેશન છે.સમોસા નાં મસાલા ને બાસ્કેટ માં સ્ટફ કર્યું છે. Anjana Sheladiya -
દેશી મંચુરીયન
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ગુજરાતી અને ચાઈનીઝ મિક્સ કરી ને બનાવી છે Vaishali Joshi -
ચાઇનીઝ ભેળ પૂરી
#Tasteofgujarat #ફયુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે ચાઇનીઝ રેસિપી માં ગુજરાતી વર્ઝન આપી ને બનાવી છે Nisha Mandan -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11378291
ટિપ્પણીઓ