બદામ શેક(badam shake in Gujarati)

Reema Reema
Reema Reema @cook_20426055

#Goldenapron3# week22

બદામ શેક(badam shake in Gujarati)

#Goldenapron3# week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપદૂધ
  2. 6-7કેશર કાતરી
  3. 1 નાની વાટકીખાંડ
  4. 10-12બદામ પાલરેલી અડકચરી પેસ્ટ
  5. કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામ શેક બનાવા માટે બદામ ને 7 થી 8 કલાક પલારી રાખો. બદામ પલરી જઈ ત્યાર બાદ તેના છોતરા કાઢી તેની મિક્સર માં પેસ્ટ કરવી

  2. 2

    હવે દૂધ ને એક પેન માં ગરમ કરી એક ઉફાણો લેવા ત્યાર બાદ થોડી વાર સુધી તેને ધીમી આંચ પર ઉકરવા દો. તેમાં કેસર ના તાંતણા અને ખાંડ અને બદામ પેસ્ટ નાંખી ઉકળ વા દો.

  3. 3

    હવે દૂધ ને ઠંડુ થાય ત્યાર બાદ ફ્રીઝ માં ઠંડુ થવા દો. તો તૈયાર છે બદામ શેક હવે તેને ગ્લાસ માં લઈ તેના પર કાજુ બદામ ની કતરણ નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Reema
Reema Reema @cook_20426055
પર

ટિપ્પણીઓ

Similar Recipes