તળેલા લીલા વટાણા

Komal
Komal @cook_20426487
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લીલા વટાણા
  2. ૨ ચમચા તેલ
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧ ચમચી ધાણાજીરું
  6. ૧ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કડાઈ મા ૨ ચમચા તેલ મૂકો

  2. 2

    તેલ ગરમ થાય તેં પછી વટાણા નાખી તરત જ થાળી ઢાંકી ને ૩ થી ૪ મિનીટ વટાણા ને ચળવા દો

  3. 3

    ત્યાર બાદ વટાણા ને સર્વિંગ ડીશ મા કાઢી લો અને તેનાં પર મીઠુ, મરચું, ધાણાજીરું, લીંબુ નો રસ ઉમેરવો મિક્સ કરી લો

  4. 4

    તળેલા વટાણા તેયાર છે સર્વિંગ માટે☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal
Komal @cook_20426487
પર

ટિપ્પણીઓ

Similar Recipes