વેજીટેબલ સ્ટફડ પરાઠા

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#સ્ટફડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૨ ચમચી સમારેલી કોથમીર
  2. ૨ ચમચી સમારેલી કોબી
  3. ૨ ચમચી સમારેલી ફૂલાવર
  4. ૨ ચમચી સમારેલી ફણસી
  5. ૨ ચમચી સમારેલા ગાજર
  6. ૨ ચમચી લીલા વટાણા ક્રશ કરેલા
  7. ૨ ચમચી સમારેલી ડુંગળી
  8. ૨ ચમચી ખમણેલું બટેટુ
  9. ૧/૨ ચમચી ખમણેલું આદુ
  10. ૧ ચમચી સમારેલુ લીલુ મરચું
  11. ૧ કપ બાફેલા બટેટાનો માવો
  12. ૧/૪ ચમચી જીરૂ
  13. ૪ ચમચી તેલ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પરોઠા નો બાંધેલો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં જીરૂ મૂકો ત્યારબાદ તેમાં આદું મરચાં અને ડુંગળી મૂકો અને તેને થોડી વાર સાંતળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા શાક ઉમેરો અને તેને થોડી વાર સાંતળો

  3. 3

    શાક માં બટેટા નો માવો ઉમેરો અને તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો

  4. 4

    મસાલા ને થોડીવાર સુધી ઠંડો થવા દો પછી તેમાં થી નાના નાના બોલ બનાવો એને પરોઠા નો લોટ બાંધો

  5. 5

    લોટ ના નાના નાના બોલ બનાવી રોટલી ની જેમ વણી તેમાં મસાલો ભરો.અને તેમાંથી પરોઠું વણી લો

  6. 6

    પરોઠા ને તવા પર બને બાજુ શેકી લો.અને તૈયાર પરોઠાં દહીં કે રાયતા સાથે સલાડ અને મરચાં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes