વટાણા ની કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલ માં મેંદો, અજમો, મીઠું અને તેલ ઉમેરી મુઠી પડતું મોહણ થી બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં તેવો લોટ બાંધવો. હવે કડાઈ માં તેલ લઈ તેમાં જીરું, તલ, વાટેલા આદું મરચાં ઉમેરવુ.
- 2
ત્યારબાદ અધકચરા વાટેલા વટાણા ના દાણા ઉમેરી ૧૦ થી ૧૫ મિનિટ સાંતળવું. હવે તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો,લીંબુ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
બરાબર મિક્સ કરી લેવું. હવે બાંધેલ લોટ માંથી નાના લુવા કરી નાની પુરી વણી લેવી.
- 4
તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી કચોરી ની જેમ આકાર આપવો.
- 5
હવે ગરમ તેલ માં ધીમા તાપે તળવી.
- 6
ગરમા ગરમ કચોરી ચટણી સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11501087
ટિપ્પણીઓ