લીંબુ શિકંજી

Krishna Naik
Krishna Naik @cook_19742442

#goldenapron3
ઠંડીની વિદાય અને ગરમીનું આગમન તો હવે ગરમીમાં કઈંકને કઈંક ઠંડું પીણુ શોધતા જ હોઈએ.તો ગરમીમાં પીવાઈ એવુ લીંબુ શિકંજી કે જેને લીંબુ શરબત કહી શકાય તો ચાલે.પણ આમાં ટુખમરીયા નાખે છે કે જેને ચીયા સીડ કે સબ્જાના નામથી પણ ઓળખે છે.અને એ ઘણુ ગુણકારી પણ છે.એમાં ઓમેગા-૩,ફાઈબર,કેલ્સિયમ મળી રહે છે.

લીંબુ શિકંજી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
ઠંડીની વિદાય અને ગરમીનું આગમન તો હવે ગરમીમાં કઈંકને કઈંક ઠંડું પીણુ શોધતા જ હોઈએ.તો ગરમીમાં પીવાઈ એવુ લીંબુ શિકંજી કે જેને લીંબુ શરબત કહી શકાય તો ચાલે.પણ આમાં ટુખમરીયા નાખે છે કે જેને ચીયા સીડ કે સબ્જાના નામથી પણ ઓળખે છે.અને એ ઘણુ ગુણકારી પણ છે.એમાં ઓમેગા-૩,ફાઈબર,કેલ્સિયમ મળી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બરફ બનાવા માટે
  2. ૨ ગ્લાસ પાણી
  3. ૭ ચમચી ખાંડ(જરુર મુજબ)
  4. ૧/૨ ચમચી મીઠું
  5. શરબત માટે
  6. લીંબુ
  7. મીઠું સ્વાદમુજબ
  8. ૧/૪ ચમચી સંચળ
  9. ૧/૪ ચમચી જીરુનો ભૂકો
  10. ચપટીચાટ મસાલો
  11. ૨ ચમચી ટુખમરીયા(પાણીમાં પલાડેલા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બરફ બનાવા માટે પાણીમાં મીઠું,જરુર મુજબ ખાંડ લઈ હલાવીને ડીપ ફી્ઝમાં મુકી દો.આ રીતે કરવાથી બરફ બહાર જેવો ઝીણો થશે.ટુખમરીયાને પોણીમાં પલાડી રાખો.

  2. 2

    શરબત બનાવા માટે ગ્લાસમાં ઉપર જણાવ્યા મુજબ શરબતની બધી સામાગી્ ઉમેરી બરફને તોડી બરફ નાખી હલાવી લો.તો તૈયાર છે લીંબુ શિકંજી.

  3. 3

    તમારા સ્વાદ મુજબ લખેલુ માપ વધતુ ઓછુ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Naik
Krishna Naik @cook_19742442
પર

ટિપ્પણીઓ

Similar Recipes