ગોળ,લીંબુ,ફુદીના નું શરબત

Varsha Dave @cook_29963943
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે.
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી લો અને તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.ત્યાર બાદ લીંબુ નો રસ ઉમેરી હલાવો.
- 2
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગરણી વડે ગાળી લો. સર્વિંગ ગ્લાસ માં બરફ નાં ટુકડા ઉમેરી તેમાં શરબત ભરી લો.
- 3
હવે ઉપર થોડો ફુદીના નો પાઉડર,ચાટ મસાલો નાખી બરાબર મિક્સ લો.અને ઠંડુ ઠંડુ સર્વ કરો.આ શરબત પેટ તેમજ આંતરડા ની ગરમી નો નાસ કરે છે.અને સ્વાદ માં પણ ખુબ સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ નું શરબત
#goldenapron3#week 5ગરમી માં ગોળ નું શરબત પીવાથી લુ નથી લાગતી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ સ્વાસ્થ્ય વર્ધક પીણું Dipal Parmar -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
ગોળ નું શરબત
પેહલા ના લોકો ગરમી મા ક્યાંય બહાર થી આવે તો ગોળ નું શરબત પીતા કે એનાથી લું ના લાગી જાય અને ગરમી થી પણ રાહત મળે અને આ શરબત નાના મોટા સવ કોઈ પી સકે છે એની કોઈ આડ અસર નથી પડતી તો તમે પણ આ ગરમી મા બનાવો ગોળ નું શરબત જે ટેસ્ટ માં શેરડી ના રસ જેવું જ ટેસ્ટી લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
લીંબુ ફુદીના નું શરબત(Lemon Pudina Nu Sharbat Recipe In Gujarati)
અત્યારે બધા ગરમ ઉકાળા પી ને કંટાળી ગયા હશે.તો ચાલો ઇમ્યુનીટી બૂસ્ટર લીંબુ ફુદીના નું શરબત બનાવીએ.જે શરીર ને ઠંડક આપે છે અને આપણી પાચનક્રિયા ને સારી કરે છે.#ફટાફટ Nidhi Sanghvi -
ફુદીના આદુ લીંબુ નું શરબત
#શિયાળાશિયાળા ની ઋતુ મા લીલા પાન ની ભાજી ,કોથમીર, ફુદીનો,લીંબુ, આદુ ખૂબ સરસ તાજુ મળે છે.શિયાળા માં વિવિધ પાક બનાવી ખાવા ની ઋતુ કહેવાય છે.વિવિધ વસાના નો ઉપયોગ કરી પાક ખાવામાં આવે છે.શારીરિક બળ મળે તેવી વાનગી ખવાય છે.આજ રીતે શિયાળા ની ઠંડી ને માત કરવા આદુ ફુદીનો ખાવો સ્વાસ્થ્યવર્ધક છે.આ રીતે શરબત બનાવી રોજ પીવાથી શરદી કફ નથી થતો,પાચન શક્તિ વધે છે, વિટામિન સી મળે છે. Jagruti Jhobalia -
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે. Varsha Dave -
ગોળ ફુદીના શરબત (Jaggery Pudina Sharbat Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#sharbat ગોળ ફુદીના શરબત નો સ્વાદ થોડો શેરડીના રસને મળતો આવે છે. આ શરબત ગોળ, ફુદીના અને લીંબુના રસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. જૈન લોકોમાં આ શરબત ખૂબ જ પ્રખ્યાત છે. જૈન લોકો જ્યારે કોઈ તપશ્ચર્યા કરે છે ત્યારે તેના પારણામાં આ શરબત પીરસવામાં આવે છે. ગોળમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે, ફુદીના એક એન્ટીઓક્સીડન્ટ તરીકે કામ કરે છે અને લીંબુના રસમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. આ બધું મળીને પેટની પાચન શક્તિ સુધારે છે. તો ચાલો ફટાફટ બની જતુ આ એક હેલ્ધી શરબત બનાવીયે. Asmita Rupani -
-
લીંબુ,મધ, આદુ નું શરબત
#goldenapron3#week5 #પઝલ-હની,લેમન. ગોલ્ડન અપ્રોન પઝલ ના મુખ્ય ઘટક હની,લેમોન લીંબુ આદુ,અને મધ ને લઇ ને મેં શરબત બનાવ્યું છે . ટેસ્ટ માં પણ બેસ્ટ અને એનર્જી ડ્રીંક છે તો ગરમી ની શરૂઆત માં આ શરબત ફાયદાકારક છે. Krishna Kholiya -
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
-
ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊 Bhavnaben Adhiya -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@FalguniShah_40 inspired me. Thanks❤ઉનાળામાં ઠંડક અને તાજગી આપતું શરબત..દરેકનાં ઘરમાં દાદી-નાનીનાં સમયથી બનતું શરબત.બધાને ભાવતું અને મનમોહક શરબત. કોઈ પણ મહેમાન આવે ત્યારે ઝડપથી બનતું શરબત. ઉનાળામાં પરીક્ષા સમયમાં સાથે લઈ જવાતું શરબત.🌞🏖️ Dr. Pushpa Dixit -
ફુદીના લીંબુ પાની (Pudina Limbu Paani Recipe In Gujarati)
ઠંડા ઠંડા કૂલ કૂલ, રેગ્યુલર લીંબુ પાણી કરતા, આ ફુદીના નું શરબત અલગ હોઈ છે સ્વાદ માં, મને કલર વધારે પસંદ છે અને તે નેચરલ કૂલર છે. Nilam patel -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703986
ટિપ્પણીઓ (6)