લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત
#cookpadindia
# cookpadgujarati
# foodlover

લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત
#cookpadindia
# cookpadgujarati
# foodlover

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ ગ્લાસ
  1. ૩ ગ્લાસઠંડું પાણી
  2. ૭-૮ ફુદીનાના પાન
  3. લીંબુ
  4. ૩ ચમચીખાંડ
  5. ૧/૨ ચમચીપીસેલું જીરું
  6. ૧/૪ ચમચીસંચળ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ખાંડ અને ફુદીનાના પાન લઈને મિકસરમાં ક્રશ કરી લો

  2. 2

    પછી તેમાં લીંબુનો રસ જીરુ અને મીઠું ઉમેરીને મિક્સ કરો

  3. 3

    તૈયાર છે ફુદીના લીંબુ શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes