ખટ્ટા મીઠા લીંબુ શરબત

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ ગ્લાસ ઠંડુ પાણી
  2. ૧/૨ લીંબુ નો રસ
  3. ૨ ચમચી ખાંડ
  4. ૧/૨ ચમચી મીઠું
  5. ૧/૪ ચમચી મરી પાઉડર
  6. ૧/૨ ચમચી ફુદીનો
  7. ૧/૨ ચમચી આદુ જીણું સમારેલું
  8. ૧/૪ ચમચી લીંબુ ના પીસ નાના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઠંડા પાણીમાં લીંબુ નો રસ ઉમેરો ત્યાર પછી તેમાં ખાંડ મીઠું સ્વાદાનુસાર ઉમેરો અને બરાબર સારી રીતે મિક્સ કરો

  2. 2

    ત્યાર બાદ તેમાં મરી પાઉડર, ફુદીનો આદું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

  3. 3

    તૈયાર સરબત ને ગાળી લો અને પછી તેમાં લીંબુ ના પીસ ઝીણો સમારેલો ફુદીનો આદું ઉમેરો અને તેને સર્વ કરો

  4. 4

    તૈયાર સરબત ને ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes