શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. લીંબુ
  2. ૧ વાટકી ફૂદીનાના પાન
  3. ૪ ચમચી ખાંડ
  4. ૧ ચમચી સંચળ
  5. ૧ ચમચી જીરૂ પાવડર
  6. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં પાણી લો તેમાં ખાંડ નાખી પલાડી રાખો.

  2. 2

    મિક્સર જારમાં ફૂદીનાના પાન લો.તેમા સંચળ અને થોડું પાણી નાખી ક્રશ કરી લો.

  3. 3

    ફૂદીના ની પેસ્ટ ને ખાંડ વાળી તપેલીમાં નાખી દો.પછી તેમાં જીરૂં પાવડર થોડું સંચળ અને લીંબુનો રસ નાખી હલાવી થોડી વાર રહેવા દો.

  4. 4

    હવે તેને ગળણી થી ગ્લાસ માં ગાળી લો.

  5. 5

    ગ્લાસ માં બરફના ટુકડા નાખી સર્વ કરો તો તૈયાર છે લીંબુ ફુદીના નું શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes