સેવ મમરા

Jayshree Tanna @cook_19064080
રાંધવાની સૂચનાઓ
- 1
મોટા વાસણ મા તેલ ગરમ કરી હિંગ લીલાં મરચાં અને લીમડો નાખી દાળિયા અને શીંગદાણા નાખવા. થોડી વાર શેકી મમરા નાખવા. હળદર અને મીઠું નાખી થોડી વાર ધીમા તાપે શેકી લો.
- 2
હવે લાલ મરચું નાખી મિક્સ કરી શેકી લો ત્યારબાદ તેમાં સેવ અને ફ્રાયમ નાખી મિક્સ કરી લેવું. તૈયાર છે સેવ મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
મારો ફેવરીટ સુકો નાસ્તો. મોટા ભાગ નાં લોકો ને આ રેસીપી નાસ્તા માટે ખાવી ગમતી હોય છે. હળવો નાસ્તો છે અને ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
-
-
-
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
નાનો દીકરો કેનેડા રહે તેણે થોડા દિવસ પહેલા મમરા વઘારવાની રીત પૂછેલી.. ફોનથી વિગતે સમજાવ્યું એટલે જ અહી રેસીપી મૂકું છું જેથી લિંક શેર કરવાથી એ જોઈ શકે અને બનાવી શકે. Dr. Pushpa Dixit -
-
જેતપુરના પ્રખ્યાત લસણીયા સેવ મમરા
#તીખી #એનિવર્સરી #મેઈન કો ર્સ#week 2આ વાનગી ખૂબ જ ઝડપથી થઇ જાય તેવી છે અને આ રેસિપી બાળકો અને વૃદ્ધત્વ બધા ખાઈ શકે છે અને મમ રા આપણી ડા ડા ઇન્ટરેસ્ટિંગ સિસ્ટમ માટે ખૂબ અગત્યનું કામ કરે છે આખો હળવો ખોરાક છે Khyati Ben Trivedi -
-
ફરાળી સૂકીભાજી(suki bhaji recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે ત્યારે ખાસ સોમવારની ફરાળી વાનગી સૂકીભાજી Alka Parmar -
-
મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Jagruti Chauhan -
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11665179
ટિપ્પણીઓ