રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને ચાળી લો પછી એક મોટા તપેલામાં તેલ ગરમ કરવા માટે મૂકી દો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં પહેલા સીંગદાણા તળી લેવા પછીહીંગ લીમડાના પાન નાખી મકાઈ પોવા નાખો પછી હળદર નાખી મમરા ઉમેરો પછી તેમાં નિમક,થોડો મરચાં નો પાવડર ઉમરી સારી રીતે મિક્સ કરો.
- 2
થોડી વાર સુધી તેને ધીમા ગેસ પર સેકો સેવ ઉમેરી ડબ્બા માં ભરી લો નાયલોન તો ડબ્બો ભરીને જ બનાવવા પડે બધા નેબહુ પસન્દ હો
Similar Recipes
-
-
-
-
-
-
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
#RC1પીળી રેસીપીસવાર નો નાસતો એકદમ ટેસ્ટી હેલ્થીએકદમ હેલ્થી ટેસ્ટી ચટપટા સેવ મમરા daksha a Vaghela -
-
-
-
-
-
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
-
-
નાયલોન પૉઆ નો ચેવડો
#GHમને રસોઈ ઓછી ફાવે છે પણ ક્યારેક નાસ્તો મિક્રોવેવ માં બનાવી દઉં છું મારી પહેલી વાનગી મારી બેબી માટે બનાવી છે Trivedi Manish -
-
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Jagruti Chauhan -
-
-
-
-
મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
#CJM2#Cookpadindia Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11886389
ટિપ્પણીઓ