શેર કરો

ઘટકો

20 minutes
2 servings
  1. 8-10નાની બટાકી
  2. 100 ગ્રામભૂંગળા
  3. 1/4 કપલસણ
  4. 1/2 કપકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ખાંડ
  7. 1લીંબુ નો રસ
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ બટાકી ને ધોઈને કુકર મા પાણી અને મીઠું નાખી બાફી લો.

  2. 2

    હવે બટાકા ની છાલ ઉતારી લો.

  3. 3

    હવે મિક્સર જાર માં લાલ મરચું પાઉડર અને લસણ ઉમેરો ચપટી મીઠું નાખી પીસી લો.લાલ ચટણી રેડી છે.

  4. 4

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં ચપટી હીંગ અને લસણની ચટણી નાખી મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં મીઠું,લીંબુ,ખાંડ નાખી બાફેલા બટેટા નાખી સરખું હલાવી લો.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભૂંગળા તળી લો

  7. 7

    હવે લસણિયા બટકાને ભૂંગળા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes