રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકને ધોઈ લેવા બટેટા તથા દૂધીની છાલ ઉતારી સમારી લેવા ફ્લાવરને ગરમ પાણીથી ધોઈ અને ઝીણું સમારી લેવું વટાણા છોલી અને અલગ ગરમ પાણીમાં મીઠું નાખી બાફી લેવા રીંગણ ને પણ સમારી લેવું
- 2
બધા શાકને ઝીણા સમારી કુકરમાં એક ગ્લાસ પાણી મૂકી થોડું મીઠું નાખી અને બાફવા મૂકી દેવું ચાર વિશે લગાડવી જેથી કરીને બધા શાક એકદમ બફાઈ જશે સેક્સ કપાઈ ગયા બાદ cooker ઠરે એટલે તેમાં રહેલા શાકને એકદમથી પ્રેસ કરીને બધા શાક નો માવો કરવો માવો થઈ ગયા બાદ કુકર એક બાજુ રાખી દેવું હવે ટમેટા કોથમીર લાલ મરચું આદુગ્રાઈન્ડરમાં ક્રશ કરી લેવા તેની અંદર મરચું મીઠું હળદર ધાણાજીરું નાખીને ફરી પાછું ક્રશ કરી લેવું હવે લોયા બટર મૂકી તેની અંદર આ ટામેટાની પેસ્ટ નાખી દેવી ત્યારબાદ તેની અંદર અલગ ઉકાળેલા લીલા વટાણા ઉમેરવા
- 3
ત્યારબાદ તેની અંદર બધા મિક્સ શાક નો pulp ઉમેરો ત્યારબાદ તેની અંદર કોથમરી નાખવી નવીએક તવી ઉપર બટર લગાડી અને પાઉં શેકી લેવા એક ગ્લાસમાં છાશ લઈ ને નીંદર મસાલો નાખવો સાઈડમાં ટામેટા કાકડી ડુંગળીનું સલાડ પીરસવું પાપડ શેકીને સર્વ કરો તો તૈયાર છે આપણી તી ખી પાઉ ભાજી તો હવે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
#એનિવર્સરી#મૈનકોસૅ#તીખીસ્ટ્રીટ માં પાવભાજી ખાવા જવાનું થાય ત્યારે સાથે તીખી ટામેટાં ની ચટણી આવે છે. Bhavna Desai -
-
-
પાવભાજી
#મોન્સૂન મેજિકસુપર સેફ૩ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે Kalpana Mavani -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
-
-
-
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
-
-
-
ચીઝ પાવભાજી મસાલા આમલેટ
#flamequeens#ફ્યુઝનવીક આ આમલેટ ખૂબ જ સરસ લાગે છે.તમે જરુર થી બનાવજો. અહિ પાવભાજી સાથે ફ્યુઝન કયુઁ છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ