રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧૦
  1. ૩ નંગ ટામેટા
  2. ૧૫-૨૦ કળી લસણ
  3. નમક સ્વાદ મુજબ
  4. ૧ ચમચી જીરૂ
  5. ૧ લાલ મરચું પાવડર નાની વાડકી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લસણ ને સાફ કરવું.

  2. 2

    ટામેટા ના ટુકડા કરો.

  3. 3

    બધી વસ્તુઓ મિક્સ કરી મિક્સરજાર માં લો.

  4. 4

    હવે તેને ક્રશ કરો.

  5. 5

    રેડી ટુ સવૅ.તમે આ ચટની ને થેપલાં પૂરી પરાઠા સેન્ડવીચ પકોડા બધા જોડે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes