રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને ધોઈ સમારી લો ટમેટું પણ સમારી લો
- 2
એક કડાઈમાં તેલ લો તેમાં રાઈ નાખો પછી હીંગ નાખો હવે સમારેલી કોબીજ અને વટાણા નાખો સમારેલું ટમેટું નાખી હલાવો
- 3
પછી તેમાં મીઠુ નાખી ચડવા દો હવે બધા મસાલા ઉમેરો પછી હલાવો
- 4
હવે શાક બની જાય પછી બાઉલમાં કાઢી લો
- 5
કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
-
-
-
-
-
-
બટેટા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
ફોટો કેમેન્ટ્સ / કૂકપેડ સ ચેલેન્જ# week 1 Shital Joshi -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadindia#CookpadgujaratiWeek 7કોબીજનું શાક Ketki Dave -
-
ફણગાવેલા મઠનું શાક
#શાક #આ શાક ફણગાવેલા મઠમાંથી બનાવ્યું છે આ શાક સીંધી ગ્રેવીમાં બનાવ્યુ છે. Harsha Israni -
ફ્લાવર પનીર મટર મસાલા(ઓવન માં)
#goldenapronઝડપથી બની જાય છે અને સ્વાદ માં પણ લાજવાબ છે Minaxi Solanki -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11784441
ટિપ્પણીઓ