રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં ચણાનો લોટ ચાળી લો. હવે તેમાં મીઠું લીંબુ ના ફૂલ અને ખાંડ નાખી જરુર મુજબ પાણી નાખીને ખીરુ તૈયાર કરો. હવે સોડા ને બે ચમચી પાણી માં મિક્સ કરી લો અને તેને ખીરામાં નાખી બરાબર ફીણી લો.
- 2
હવે ઢોકળીયા મા પાણી નાખીને ગરમ કરો તેમાં થાળી પણ જોડે ગરમ કરો.થાળી મા તેલ નથી લગાવવાનું. હવે ખીરુ તેમાં પાથરી દો. પંદર મિનિટ સુધી તેને બાફવા માટે થવા દો. હવે તેને ઠંડા થાય એટલે બીજી થાળીમાં પલટાવી લો. તેના ચોરસ પીસ કરી લો.
- 3
હવે વધાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ અને લીલાં મરચાં નાખીને સાંતળો. તેમાં એક કપ પાણી નાખીને બે ચમચી ખાંડ નાખી હલાવી લો. હવે પાંચ મિનિટ માટે થવા દો. ઉકળે એટલે ગેસ બંધ કરી દો. હવે ખમણ ઉપર વધાર નાખી છેલ્લે કોથમીર ભભરાવો.. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાયલોન ખમણ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
-
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊 Iime Amit Trivedi -
-
સ્પોનજી નાયલોન ખમણ
#મોમફ્રેન્ડ્સ, મારા બાળકો ની ફેવરીટ ડીશ હોય હું અવારનવાર બનાવુ છું . આ રેસિપી હું મારા દેરાણી ના મમ્મી પાસેથી શીખી છું અને દરેક વખતે ખુબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ ખમણ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
નાયલોન ખમણ
#લોકડાઉન#વીક _11#goldenapron3#Attaકેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ. Heena Nayak -
-
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
-
-
-
-
-
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
-
*નાયલોન ખમણ*
હેલ્દી અને લાઇટ ડીનર માં નાયલોન ખમણ બહું પસંદ હેય છે.નાના મોટા બધાને ભાવતી વાનગી છે.#ડિનર# Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ