ચિલી પોટેટો

Kajal Vipul Buddhdev
Kajal Vipul Buddhdev @cook_20971857
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ મોટા બટેટા
  2. 4નંગ ડુંગળી
  3. 2મોટા ગાજર
  4. ૧ નંગ કેપ્સીકમ
  5. કોબી
  6. 1આદુનો ટુકડો
  7. ૪ નંગ લીલા મરચા
  8. ૫ કળી લસણ
  9. ચીપ્સ નો મસાલો
  10. સોયા સોસ
  11. ટમેટા સોસ
  12. અડધું લીંબુ
  13. સ્વાદ અનુસાર નમક
  14. ગાર્નિશીંગ માટે કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું તૈયાર કરો ત્યારબાદ બધું શાક લાંબી સ્લાઈસ માં કાપો

  2. 2

    એક લોયામાં તેલ મૂકી બટેટાની ચિપ્સ તળી લો ત્યારબાદ પાછું એક લોયામાં તેલ મૂકી સૌપ્રથમ ડુંગળી અને લસણ સાંતળો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં કોબી ગાજર અને કેપ્સિકમ ઉમેરો નાખી ચડવા દો ત્યારબાદ તેમાં મસાલો અને બધા સોસ નાખી મિક્ષ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં ચિપ્સ નાખો અને બરાબર મિક્સ કરો ચડી ગયા બાદ કોથમીર છાંટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Vipul Buddhdev
Kajal Vipul Buddhdev @cook_20971857
પર

ટિપ્પણીઓ

Similar Recipes