રાંધવાની સૂચનાઓ
- 1
500 ગ્રામ પાસ્તા લેશું તેને કૂકરમાં પાણી અને 1 ચમચી તેલ નાખીને ચાર-પાંચ સીટી વગાડીને બાફીશુ. પાસ્તા બફાઈ ગયા બાદ તેને ચાળણીમાં કાઢી તેમાં ઠંડું પાણી રેડી લેશો જેથી એકદમ છૂટા પડી જાય.
- 2
બારીક સમારેલી ડુંગળી, ગાજર,કોબી, ટમેટુ લેશુ. અને અડધી વાટકી વટાણા લેશું.
- 3
ત્યારબાદ એક કડાઈમાં ત્રણ ચમચી તેલ મૂકી ને બધું જ સમારેલું શાક સાતળશું. બધું શાક સતળાય ગયા બાદ તેમાં પાસ્તા ઉમેરશુ. અને તેમાં મીઠું તથા બધા સોસ જરૂર મુજબ ઉમેરશુ.
- 4
લોક ડાઉન છે તો ઘરમાં ને ઘરમાં રહી અને નવી વેરાઈટી બનાવીએ તો બનાવ્યું છે ચિલી પાસ્તા વીથ વેજીટેબલ... આ મારા હસબન્ડને તો બહુ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
-
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11934693
ટિપ્પણીઓ