મેથી કોર્ન રાઈસ

#goldenapron3 week 10 puzzle word rice, haldi. #ભાત મકાઈ ની મીઠાશ અને મેથી નું થોડું કડવા પણું અને બીજા માત્ર સાદા મસાલા થી બનતો આ રાઈસ ઝડપ થી પ્રેશર કુકર મા બનાવી શકાય છે.અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે.
મેથી કોર્ન રાઈસ
#goldenapron3 week 10 puzzle word rice, haldi. #ભાત મકાઈ ની મીઠાશ અને મેથી નું થોડું કડવા પણું અને બીજા માત્ર સાદા મસાલા થી બનતો આ રાઈસ ઝડપ થી પ્રેશર કુકર મા બનાવી શકાય છે.અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્રેશર કુકર મા તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું, મરી,એલચી દાણા,તજ નો ટુકડો નાખી મધ્યમ ફલેમ પર હલાવો.ત્યારપછી ડુંગળી અને લીલુ મરચું નાખી ૨ મિનિટ હલાવો ત્યારબાદ મકાઈ અને મેથી નાખો ૨ મિનિટ બરાબર મીક્સ કરો.
- 2
બરાબર મિક્સ થાય પછી ધોયેલા ચોખા અને ૨ કપ ગરમ પાણી નાખો અને હળદર, મીઠું,ગરમ મસાલો પણ મિક્સ કરો.થોડું ઉકળે પછી કુકર નું ઢાંકણું બંધ કરો અને ૨ સીટી થવા દો.કુકર ઠંડુ પડે પછી જ ખોલો બધી જ વરાળ નીકળી જવા દો.
- 3
તો તૈયાર છે સ્વાદિષ્ટ કોર્ન મેથી રાઈસ.. દહીં સાથે મજા માણો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#SN3 #Vasantmasala#aaynacookeryclub જે ખૂબજ ઝડપ થી સ્વાદિષ્ટ રાઈસ તૈયાર થાય છે જેમાં રાઈસ સાથે કોર્ન અને વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
પાલક રાઈસ વીથ પાલક કઢી =(palak rice with palak kadhi in Gujarati)
#માઇઇબુક#post 27#goldenapron3.0#week 10#curd#Rice Shah Prity Shah Prity -
બટર કોર્ન રાઈસ
#રાઈસમકાઈ અને બટર નું કોમ્બિનેશન દરેક ને ભાવતું વ્યંજન છે. આ રાઈસ બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય અને ડીનર માં પણ લઈ શકાય.ખૂબ જ સરસ લાગે છે . Bhavna Desai -
-
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
કોર્ન પનીર મખની
#જૈનઆમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી. Grishma Desai -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRઝટપટ કુકર માં બની જતો અને ખૂબ જ ઓછાં મસાલા થી બનતો ટોમેટો રાઈસ સાઉથ ની ખાસ વાનગી છે Pinal Patel -
રોયલ ફુટી રાઈસ
#masterclassઆ રાઈસ ઠંડા ખાવા થી વઘારે ટેસ્ટી લાગે છે. તેથી બનાવી અને ૧૫ મિનિટ ફીજ માં મૂકી પછી પીરસવા. Sejal Agrawal -
-
રશિયન સલાડ.(Russian Salad Recipe in Gujarati.)
#સાઈડ. આ સલાડ ફ્રુટ અને વેજીટેબલ ના કોમ્બિંનેસન થી ખુબજ ટેસ્ટી બને છે.અને ક્રિમી પણ એટલે કોઇ પણ લંચ ડિસ કે ડિનર સાથે અથવા તો ઍખલું સલાડ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.અને ઝડપ થી બની જાય છે. Manisha Desai -
કોર્ન ચીઝ સમોસા (Corn Cheese Samosa Recipe In Gujarati)
મકાઈ નો ઉપયોગ પંજાબ માં મોટે ભાગે થાય છે..પંજાબ માં મકાઈ નો ઉપયોગ શાક બનવા માં અને સલાડ અને જુદી જુદી રીતે થાય છે..પણ આજ કાલ અમેરિકન મકાઈ નો ટ્રેન્ડ વધારે ચાલે છે..તો આજે હું તમારી સાથે મકાઈ ના પંજાબી સમોસા માં થોડું ફ્યુઝન કર્યું છે... Monal Mohit Vashi -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
મેક્સિકન રાઈસ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આજે જ બનાવીને ખાતરી કરી લો. ઓછા મસાલાઓ થી બને છે અને ખુબ j સેહતપૂણૅ છે.#week21 #GA4 #rice #mexican #tasty #healthy Heenaba jadeja -
-
-
જીજરા મેથી મલાઇ
#લીલી#માયઇબુક#પોસ્ટ૬મેથી મટર મલાઈ તોનેક પ્રખ્યાત ડિશ છે જ તો ને એને જિજરા સાથે બનાવ્યું અને એકદમ હેલથી અને સ્વાદિષ્ટ લીલી વાનગી બનાવી. Rachana Chandarana Javani -
-
કોર્ન બીન્સ દમ મસાલા (Corn Beans Dum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ અને ફણસી માંથી મેં આ શાક કોલસા ને ગરમ કરી ધુંગાર આપી ને બનાવ્યું છે જેના લીધે આ સબ્જી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
-
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia -
કોર્ન મેથી ઈદડા (Corn Methi Idada Recipe In Gujarati)
#trend4ઈદડા ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે જે બધા ના ઘરે બનતી હોઈ છે. સવાર ના નાસ્તા થી લઈ ને જમતી વખતે સાઈડ ડિશ તરીકે ઈદડા ગમે એ રીતે ખાઈ શકાય. આજે મે ઈદડા માં મકાઈ અને મેથી નું variation લાવી ને બનાવ્યા છે. આ ઈદડા લીલી ચટણી, કેચઅપ, લસણ ની ચટણી વગેરે સાથે ખાઈ શકાય છે. કોર્ન મેથી ઈદડા અપડાં સાદા ઈદડા કરતા કઈ અલગ અને નાના બાળકો માટે એક healthy ઓપ્શન પણ છે. Kunti Naik -
કોર્ન-રાઈસ ક્રિસપીસ
#ચોખાભોજન વચ્ચે લાગતી ભૂખ માટે કઈ ને કાઈ જોઈતું જ હોય છે. આજે અહીં ચોખા અને મકાઈ ની સાથે એક વાનગી બનાવી છે .. Deepa Rupani -
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: fenugreek/મેથી.મેથી મટર મલાઈ નું કોમ્બિનેશન એવર ગ્રીન છે. ઘણા બાળકો મેથી ની ભાજી એમ નથી ખાતા પણ આ રીતે શાક માં ખુશી થી ખાઈ જશે. Kunti Naik -
પનીર ખેપસા રાઈસ
આ પનીર ગ્રેવી જે રાઈસ મસ્ત લાગે છે, સાથે રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો, ટેસ્ટી, પનીર ખાવુ હોય તો, પનીર ખેપસા બનાવી શકો Nidhi Desai -
પોટ કોર્ન રાઈસ
આ એક ફટાફટ બની જતી વાનગી છે.બાળકોને ટિફિન બોક્સ માં આપવા માટે એક પરફેક્ટ વાનગી છે.તમે બચેલા રાઈસ માંથી આ વાનગી બનાવી શકો છો.#ઇબુક Sneha Shah -
કોર્ન પનીર ભુરજી રાઈસ
લેફ્ટ ઓવર રાઈસ મારા ઘરમાં બપોરના બનાવેલા ભાત વધ્યા હતા તો તેને મેં મારા ઘરમાં જે કઈ પણ શાક હાજર હતું તે નો ઉપયોગ કરીને મેં આજે ભાત બનાવ્યા છે અત્યારે કોરોના વાઇરસ ને લીધે બીજું કંઈ વધારે ના લીધું કેમકે લોકડાઉન છે ને અમે લોકો જરૂર વગર બહાર નથી નીકળતા તો ઘરમાં જે કંઈ છે તેનાથી ચલાવી લીધું છે તો આજે મેં મારા ઘરમાં સ્વીટકોર્ન પાલક ને પનીર પણ હાજર મા છે તો તેનો ઉપયોગ કર્યોછે ટી મેં આજે કોર્ન પનીરભુરજી રાઈસ બનાવ્યા છે#goldenapron3Week 10 Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ