સિઝલર (Sizzler recipe in Gujarati)

Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 લોકો
  1. 1પેકેટ નૂડલ્સ
  2. ૧ કપચોખા
  3. બટેટા
  4. ડુંગળી
  5. કેપ્સીકમ
  6. ગાજર
  7. ૧/૨કોબી
  8. ૧/૨ કપટોમેટો કેચઅપ
  9. ૧/૨ કપચીલી સોસ
  10. કપસોયા સોસ૧/૨
  11. ચમચીમીઠું ૩/૪
  12. ચમચીકોર્ન ફ્લોર ૪/૫
  13. ૩ ચમચીમેંદો
  14. ૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  15. તેલ ૫૦૦ મીલી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ચોખા ગરમ પાણી માં ૮૦% જેટલા બાફી લેવા. ગાજર કેપ્સીકમ ડુંગળી ઝીણી સમારેલી લો તેલ ગરમ થાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખો સમારેલ સબ્જી નાખી દો ત્યાર બાદ સોયા સોસ ચીલી સોસ ટોમેટો સોસ એડ કરો ભાત એડ કરી મીઠું નાખી મિક્સ કરો રેડી છે ફ્રાઇડ રાઈસ

  2. 2

    ગરમ પાણી માં નૂડલ્સ મીઠું પાણી નાખી ૮૦ % જેટલા બાફી લો.તેલ ગરમ કરી આદુ લસણ ની પેસ્ટ નાખી ડુંગળી એડ કરો થોડી વાર પચી થતા કોબી બટેટા ગાજર કેપ્સીકમ નાખો ચડી જાય એટલે નૂડલ્સ અને ચિલીસોસ સોયાસોસ મીઠું નાખી મિક્સ કરો રેડી છે નુડલ્સ

  3. 3

    બટેટા બાફી લો એમાં ગાજર ડુંગળી કેપ્સીકમ કોબી એડ કરો કોર્ન ફ્લોરનિમક મેંદો એડ કરી ટીક્કી બનાવી તલી લો રેડી છે આલુ ટિક્કી

  4. 4

    બટેટા ની ચિપ્સ કટ કરી એક કલાક ફ્રીઝર્ માં રાખી દો તપકિર નાખી ને તળી લો તૈયાર છે પોટેટો ફ્રાઈસ

  5. 5

    ગાજર કેપ્સીકમ ડુંગળી લાંબા કાપી લો તેલ માં આદુ લસણ ની પેસ્ટ નાખી એડ કરો મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખો રેડી છે વેજિટેબલ સ્ટીર ફ્રાય

  6. 6

    એક પેન મા આદુ લસણ ની પેસ્ટ નાખો સબ્જી એડ કરોનિમક સોયા સોસ ચીલી સોસ એડ કરો એક કપ પાણી માં કોર્ન ફ્લોર પીગળી ને નાખો જોઈએ એટલું થીક કરી લો રેડી છે manchao સૂપ

  7. 7

    Sizzling tray લો કોબી પાન રાખી ગરમ કરી આપને અનુકૂળ હોય તેમ સેટ કરી ને સર્વે કરો ready to serve

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
પર

Similar Recipes