કાળી દ્રાક્ષનો જ્યુસ

Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાળી દ્રાક્ષ
  2. ૭.૮ ક્યુબ બરફ ની
  3. ૨ ચમચી ખડી સાકરનો ભૂકો
  4. ૨ ચમચી સંચળ પાવડર
  5. જલજીરા પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દ્રાક્ષનો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા દ્રાક્ષ ને ધોઈ છૂટી પાડી લો પછી મિક્સર ના બાઉલમાં દ્રાક્ષ સંચળ પાવડર આઇસ ક્યુબ ખડી સાકરનો ભૂકો નાખી ને પીસી લ્યો બધું એક સરખું પીસાઈ જાય પછી

  2. 2

    જ્યુસ ગાળવાના ગરણીથી બાઉલમાંગાળી લો હવે તેને ગ્લાસમાં સર્વ કરવા માટે બે બે બરફના ટુકડા એક ચપટી જલજીરા પાવડર

  3. 3

    તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ કાળી દ્રાક્ષનો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Amroliya
Dipti Amroliya @cook_20875191
પર

ટિપ્પણીઓ

Similar Recipes