રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબૂચ ધોઈ ને તેના નાના ટુકડા કરી લો. જો તમને બી પસંદ હોય તો તરબૂચ ના બી પણ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ મસાલા ની પ્લેટ તૈયાર કરો.તરબૂચ મિઠ્ઠું હોય છે.. તેથી ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું.
- 2
ત્યારબાદ મીક્સચર ના ખાના માં તરબૂચ અને બધા મસાલા અને બરફ નાખી પીસી લો.પીસી લેસો એટલે ઘટ્ટ થઈ જશે.. જે તમે ફોટા માં જોઈ શકો છો.તેવું જ સરસ થાય જશે. પછી તેને તપેલી માં કાઢી લેવાનું.
- 3
તપેલી માં લઇ ને તેમાં ૨ ગ્લાસ પાણી નાખી ને એકદમ ચમચા વડે હલાવી લેવું. ત્યારબાદ તેને તરબૂચ ના ટુકડા થી સજાવી ને ગ્લાસ માં બરફ નાખી ગ્લાસ માં સરબત ઉમેરો.૧૦ મિનિટ માં તરબૂચ નું સરબત તૈયાર થઈ જાય છે. ગરમી નું ઋતુ માં તરબૂચ નું સીઝન માં આ સરબત તમને ખુબ ઠંડક આપે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આદુ લીંબુ સરબત
#goldenapron3#week6આદુ ના ઘણા ફાયદા છે આદુ મસલ્સ ને મજબુત બનાવે છે.આદુ ખાવાથી કોલેસ્ટ્રોલ ની તકલીફ પણ દુર થાય છે અને તેનાથી હાર્ટ ને લગતી બીમારી થી દુર રહી શકાય.આદુ ખાવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ પણ જલ્દી થાય છે.આદુ કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે જેથી શરીર ની અશકિત દુર થાય છે.આદુ એસીડિટી માં પણ રાહત આપે છે.આદુ થી ત્વચા ને લગતા રોગ માં ફાયદો થાય છે. ભોજન માં આદુ સામેલ કરવાથી બ્લપ્રેશર માં રાહત મળે છે.આદુ ઇન્ફેક્શન સામે લડવામાં શકિત આપે છે.બાળકો ને ખાવું નથી ગમતું પણ આપણે એને ખાવાં પીવાની વસ્તુ માં આપી તો બહુ પ્રેમ થી ખાઈ લે છે આજે એવી જ એક રેસિપી લાવી છું જે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
-
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરી નું શરબત (Mango sharbat Recipe In Gujarati)
#goldenapron3# Week 16# Sarbart ( શરબત ) Hiral Panchal -
તરબૂચ નું સ્લશ
અત્યાર ની ગરમી માં બધા ને બરફ ગોળો ખાવાનું મન થતું હશે પણ અત્યારે તો જવાય નઈ બહાર તો ચાલો આજે ઘરે જ બરફ ગોળો બનાવી લઈ એ.#goldenapron3Week 5#Lemon Shreya Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12128341
ટિપ્પણીઓ