કાળી દ્રાક્ષ અને વરિયાળી નું શરબત

Avani Dave @cook_20846673
#સમર આ દ્રાક્ષ અને વરીયાળી ખૂબ જ ઠંડક આપનારા છે ગરમીની મોસમમાં આ સરબત ખૂબ જ ગુણકારક છે
કાળી દ્રાક્ષ અને વરિયાળી નું શરબત
#સમર આ દ્રાક્ષ અને વરીયાળી ખૂબ જ ઠંડક આપનારા છે ગરમીની મોસમમાં આ સરબત ખૂબ જ ગુણકારક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળી દ્રાક્ષ' વરીયાળી અને સાકરને જુદા જુદા વાસણમાં ચારથી પાંચ કલાક સુધી પલાળવા દેવી ત્યારબાદ તેને બધુ ભેગુ કરીને મિક્સર માં ક્રશ કરી લેવી
- 2
ત્યારબાદ તેને ગરણી વડે ગાડીને ગ્લાસમાં રેડી દેવું પછી તેમાં એકદમ ઠંડુ પાણી ઉમેરવું પછી તેમાં શેકેલુ જીરૂ 'ચાટ મસાલો 'અથવા સંચળ નાખવું અહીં મેં ઘરે કરેલ છાસ નો મસાલો નાખેલ છે છેલ્લે તેમાં લીંબુ નીચોવી દેવું તો તૈયાર છે કાળી દ્રાક્ષ નું શરબત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીષક:: સુકી કાળી દ્રાક્ષ નું શરબત
#RB3આ વષૌ થી બનતું બહુ જ ગુણકારી શરબત છે, આમાં બરફ ની જરૂર નથી, ફીજ મા મુકવાની જરૂર નથી શરીર ને અંદર થી ઠંડક આપે છે. બહુ જ હેલઘી છે,જેને બહુ ગરમી થતી હોય, બહુ પરસેવો થતો હોય કે શરીર પર ઊનાળા ની ગરમી થી અળાઈ ઓ થતી હોય એ બઘા આ બે મહિના આ શરબત બનાવી ને પીજો નાના, મોટા બઘા પી શકે છે આની કોઈ આડ અસર નથી. #cookpadgujarati #cookpadindia #sharbat #healthy #withoutice #traditional #blackraisins #variyali #pilisakar Bela Doshi -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
કાળી દ્રાક્ષ અને વરીયાળી નું શરબત (Black Grapes Variyali Sharbat Recipe In Gujarati)
સવારે ઉઠીને નરણા કોઠે આ જ્યૂસ પીવાથી કબજિયાત મટે છે અને પાચનશકિત વધારે છે..બદામ થી મગજ પણ તેજ થાય છે.. Sangita Vyas -
-
કાળી દ્રાક્ષ નું શરબત (Black Grapes Sharbat recipe in Gujarati)
#SM#SHARBAT#Black_Grapes#કાળી_દ્રાક્ષ#cookpadindia#cookpadgujrati દ્રાક્ષમાં પાણી અને ખાંડ બંનેનો કુદરતી રીતે પ્રમાણ ખૂબ જ સરસ હોય છે આથી તેનું શરબત બનાવવામાં ખાંડ કે પાણી ઉમેરવાની જરૂર પડતી નથી આથી આ શરબત એકદમ નેચરલ બને છે. તે મેદસ્વિતા ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે જો એક મોટો ગ્લાસ ભરીને આ શરબત પીધું હોય તો 3 થી 4 કલાક સુધી ભૂખ લાગતી નથી. આ ઉપરાંત શરીરને મળતા જોઈતી સર્કરા પણ તેમાંથી યોગ્ય પ્રમાણમાં મળી જાય છે અને પાણી પણ મળી જાય છે. Shweta Shah -
કાળી દ્રાક્ષ ની ચટણી
#ચટણી#ફ્રુટસફ્રેન્ડ્સ, શિયાળામાં લીલી અને કાળી દ્રાક્ષ ખુબ જ આવતી હોય છે. બંને દ્રાક્ષ વિટામિન સી થી ભરપૂર હોય તંદુરસ્તી ની દ્રષ્ટિ પણ ખૂબ સારી છે. કાળી દ્રાક્ષ નું સરબત, જામ જેવી અવનવી વાનગીઓ બજારમાં રેડી મળે છે. પરંતું મેં અહીં કાળી અને સ્વાદ માં થોડી તૂરી આ દ્રાક્ષ ની ખટમીઠી અને તીખી ચટણી બનાવી છે . બાળકો ને પણ ભાવે તેવી આ ચટણી હેલ્ધી પણ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#સમર કુલર આ શરબત પીવા થી ઘણા ફાયદા છે. લૂ થી બચાવે એસીડીટી ઉનાળા મા ઘણા ને યુરીન પ્રોબલેમ હોય તેમા પણ અકસીર છે. HEMA OZA -
લીલી દ્રાક્ષ નું શરબત
ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ બહુ જ સરસ મળે છે તો ગેસ્ટ માટે દ્રાક્ષનું શરબત બનાવવું સરળ રહે છે અને ફટાફટ બની જાય છે. તાજી લીલી દ્રાક્ષ નું શરબત બહુ જ ટેસ્ટી બને છે. Vishvas Nimavat -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQ કાળી દ્રાક્ષ નો જામ બહુ જ ટેસ્ટી લગે છે.નાના મોટા બધા ને ભાવે છે.આ દ્રાક્ષ અત્યારે સરસ મળે છે તો આ રીતે જામ બનાવી ને તેને લાંબો ટાઈમ સાચવી અને ઉપયોગ કરી શકાય છે. Alpa Pandya -
-
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
-
સુકી કાળી દ્રાક્ષ અને વરીયાળી નુ શરબત (Suki Kali Draksh Variyali Sharbat Recipe In Gujarati)
#SM Devisha Harsh Bhatt -
કાળી દ્રાક્ષ અને સાકર નો જ્યુસ (Black Grapes Sakar Juice Recipe In Gujarati)
કાળી દ્રાક્ષ એ ગરમી માં ખૂબ જ ઠંડક આપનારી છે.સાથે સાકર પણ ઠંડી છે.એટલે આ જ્યૂસ પેટ અને આંતરડા ની ગરમી ને દુર કરે છે. Varsha Dave -
વરિયાળી ના શરબત નો પાવડર (પ્રીમિક્સ)
#RB1#Week - 1આ પ્રીમિક્સ થી વરિયાળી નું શરબત ખુબ જ ફટાફટ બની જાય છે અને તેને 6 મહિના સ્ટોર કરી શકાય છે. ગરમી માં આ શરબત પીવા થી ખુબ જ ઠંડક લાગે છે અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી છે.. Arpita Shah -
વરિયાળી નું ઈન્સટન્ટ શરબત:-
#goldenapron3Week4આ સમર માટેનું બેસ્ટ કુલ શરબત છે બોડી રીડ્યુસ માટે આ કરી શકાય. Vatsala Desai -
-
-
-
કાળી દ્રાક્ષ શીકંજી (Black Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaકાળી દ્રાક્ષ આપણા વાળ અને સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે.આપણા હૃદય ને હેલ્ધી રાખવા મા મદદરૂપ થાય છે. Bhavini Kotak -
-
વરીયાળી અને જીરું શરબત
#RB2ઉનાળો આવે એટલે વરિયાળી નું શરબત પીવાથી ખૂબ જ ઠંડક થાય છે અને તેની સાથે જીરુ ઉમેરીએ તો પાચન માટે પણ ખૂબ જ સારું છે આજે મેં જીરુ અને વરિયાળી નું શરબત khadi સાકર સાથે બનાવ્યું છે Kalpana Mavani -
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)
#શરબત#જયુસ Bhavisha Manvar -
કાળી દ્રાક્ષ ની લસ્સી
#મિલ્કીકાળી દ્રાક્ષ ની લસ્સીમાં દહીંની માત્રા વધુ હોવાથી તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.આમ પણ કાળી દ્રાક્ષ ગરમીના દિવસોમાં શરીરમા પાણી નું પ્રમાણ જાળવી રાખે છે,તેથી આ લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારી છે.અને તેમા energy 105 kcal,fat 0.3 mg & calsium 164.mg હોય છે.આ રેસિપીમા કેલ્સિયમ ની માત્રા ની જાણ છે,તો આપ સૌને જણાવું છું. Bhagyashree Yash -
કાળી દ્રાક્ષ નું અથાણું (Black Grapes Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નું અથાણું Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12540521
ટિપ્પણીઓ (4)