શીષક:: સુકી કાળી દ્રાક્ષ નું શરબત

Bela Doshi
Bela Doshi @cook_27660230

#RB3
આ વષૌ થી બનતું બહુ જ ગુણકારી શરબત છે, આમાં બરફ ની જરૂર નથી, ફીજ મા મુકવાની જરૂર નથી શરીર ને અંદર થી ઠંડક આપે છે. બહુ જ હેલઘી છે,જેને બહુ ગરમી થતી હોય, બહુ પરસેવો થતો હોય કે શરીર પર ઊનાળા ની ગરમી થી અળાઈ ઓ થતી હોય એ બઘા આ બે મહિના આ શરબત બનાવી ને પીજો નાના, મોટા બઘા પી શકે છે આની કોઈ આડ અસર નથી. #cookpadgujarati #cookpadindia #sharbat #healthy #withoutice #traditional #blackraisins #variyali #pilisakar

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીવરીયાળી
  2. 2 ચમચીકાળી દ્રાક્ષ
  3. 2 ચમચીખડી પીળી સાકર
  4. 1 ગ્લાસપાણી
  5. ઊંડા તળિયા વાળું માટી નું વાસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માટી ના ભોટવા મા કાળી દ્રાક્ષ, વરીયાળી અને પીળી સાકર લો એમાં પાણી ઉમેરી ઢાંકી દો.

  2. 2

    માટી નું વાસણ ફરજીયાત છે, નહીં તો શરબત ની ઠંડક નહીં રહે અને ટેસ્ટ પણ નહીં આવે, સફેદ ને બદલે આખી પીળી સાકર જ લેવી એ ખુબ જ ફાયદાકારક છે.

  3. 3

    5/6 કલાક માટે પલાળી રાખો પછી વરીયાળી ફુલી ને ઉપર આવી જશે, દ્રાક્ષ પણ ફુલી જશે એનાં બઘા સારાં તત્વો પાણી માં ભળી જાય છે. હાથ થી જ ભોટવા મા ક્રશ કરી લો હવે એને ગ્લાસ માં ગાળી લો, કુદરતી રીતે જ ઠંડુ છે એટલે બીજું કશું પણ ઊમેરશો નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes