સેવ મમરા

Princccy Advani @cook_21406667
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ ગરમ કરો, હવે તેલ માં હળદર અને મીઠું નાખી મમરા નાખો
- 2
મમરા ને ધીમા તાપે શેકો. હલાવતા રહો જેથી મમરા બળી ના જાય, ત્યારબાદ મમરા માં સેવ નાખી મિક્સ કરો.
- 3
5 મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો.
સેવ મમરા સર્વિંગ માટે રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લસણીયા સેવ મમરા
#ગુજરાતીજ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
-
લસણીયા સેવ મમરા
નોર્મલ હળદર અને નમક વાળા સિમ્પલ સેવમમરા ખાઈ ને કંટાળી ગયા છો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.એકદમ ચટપટા અને ટેસ્ટી બને છે. Ushma Malkan -
-
-
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
નાનો દીકરો કેનેડા રહે તેણે થોડા દિવસ પહેલા મમરા વઘારવાની રીત પૂછેલી.. ફોનથી વિગતે સમજાવ્યું એટલે જ અહી રેસીપી મૂકું છું જેથી લિંક શેર કરવાથી એ જોઈ શકે અને બનાવી શકે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11856012
ટિપ્પણીઓ