ગુલાબ લસ્સી (Rose lassi recipe in gujrati)

Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
Bhavnagar

ગુલાબ લસ્સી (Rose lassi recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપદહીં
  2. 2ટેસપુન ગુલાબ શરબત
  3. 2આઈસ ક્યુબ
  4. 1ટિસપૂન ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં દહીં લો તેને બરોબર વલોવી લો.

  2. 2

    હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ એક ગ્લાસ માં ગુલાબ શરબત લો. હવે વલોવેલું દહીં ઉમેરો.

  4. 4

    તૈયાર છે ગુલાબ લસ્સી આઈસ ક્યુબ નાખી ઠનડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes