રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં ૧ તેસપુન બટર અને ૧ ટેસપુન તેલ લો હવે તેમાં ડુંગળી સાંતળો ટામેટા સાંતળો ત્યાર બાદ તજ, કાજુ, આદુ, લીલું મરચુ, અને લસણ નાખી સાંતળો ત્યાર બાદ મિક્સર જાર માં ગ્રાઈન્ડ કરી પેસ્ટ રેડી કરી લો.
- 2
હવે કઢાઈ માં બટર લઇ ઇલાયચી, તમાલપત્ર, લાલ મરચું હળદર નાખી સાંતળો હવે રેડી કરેલી પેસ્ટ નાખી સાંતળો અને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત ચલાવતા રહો.
- 3
હવે ઘટ્ટ થાય ત્યારબાદ જરૂરમુજબ પાણી નાખી ધીમા તાપે ચલાવતા રહો ત્યારબાદ ગરમ મસાલો, જીરું પાવડર, મીઠું નાખી ચઢવા દો.
- 4
હવે ફ્રેશ ક્રીમ, લાલ મરચુ, કસુરી મેથી નાખી હલાવો હવે પનીર ટુકડા નાખી કોથમીર નાખી મિક્સ કરો અને ધીમા તાપે રાખી મૂકો
- 5
ગરમાગરમ પનીર બટર મસાલા પનીર ના છીણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji -
-
-
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11354481
ટિપ્પણીઓ