પાલક મિક્સ વેજી ટેબલ પરોઠા

Chandrika Vyas
Chandrika Vyas @cook_21162585

#goldenapron3 # week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30.મિનિટ
4.માણસોને
  1. 1.મોટું બાવુલ ઘવનો લોટ
  2. 1.ડુંગળી
  3. 1.બટેટુ
  4. 1.વાટકી પાલખ
  5. 1.કટકો દૂધી
  6. 1.મરચું
  7. લસણ
  8. આદુ
  9. તેલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. કોબી

રાંધવાની સૂચનાઓ

30.મિનિટ
  1. 1

    સ્વપરથમ ડુંગળી દૂધી બટેટુ પાલખ કોબી આદુ મરચા ને લસણ ખમડી ને ત્યાર કરો

  2. 2

    પછી લોટ લો ને તેમાં મીઠું ને તેલ ઉમેરી

  3. 3

    પછી તેમાં ત્યારકરે લી ખમણે લી વસ્તુ એડકરો

  4. 4

    પછી પાણી નાખી ને લોટ બાંધો ને પરોઠા વની તેલ વડે સેકો ને ત્યાર કરી ગરમ પીરસો દહીં અથવા સોસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandrika Vyas
Chandrika Vyas @cook_21162585
પર

ટિપ્પણીઓ

Similar Recipes