મિક્સ વેજી હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ કપચોખા
  2. ૧ કપચણાદાળ
  3. ૧ કપમગદળ
  4. ૧/૨ કપ અડદ દાળ
  5. ૧ કપદૂધી
  6. ૧ કપગાજર
  7. ૧/૨ કપ કોબી
  8. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  9. ૩ નંગમરચાં
  10. ૧/૪ ચમચીહળદળ
  11. ૧/૨ ચમચીમીઠું (સ્વાદ મુજબ)
  12. જરૂર મુજબછાશ
  13. વઘાર માટે :-
  14. ૨ ચમચીતેલ
  15. ૧/૪ ચમચીરાઈ
  16. ૧/૪ ચમચીજીરૂ
  17. ૧/૩ ચમચીતલ
  18. ૧/૫ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ધોઈ ને ૫-૬ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ તેને જરૂર મુજબ છાશ એડ કરી ને ક્રશ કરી લો.

  3. 3

    બેટર ને ૮ કલાક માટે ઢાંકી રહેવા દો.

  4. 4

    પછી તેમાં બધી સામગ્રી એડ કરી મિક્સ કરો લો.

  5. 5

    કડાઈ માં વઘાર કરી લો તેમાં મિશ્રણ ને જરૂર મુજબ ઉમેરી ને સ્પ્રેડ કરી ને ધીમી ફલેમ માં કુક થવા દો.

  6. 6

    સાઈડ માંથી ફ્રાઈ થવા માંડે એટલે તેને પલટાવી ને બ્રાઉન થાય ત્યાં સુધી કુક થાય એટલે રેડી છે ટેસ્ટી હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes