પાલક પનીર વિથ દિલખુશ પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ધોઈને સાફ કરી લેવી અને બાફી લેવી પનીર ને ઘી મૂકીને તળી લેવુ હવે એક બાઉલમાં તજ લવિંગ એલચી બાદીયા નો બારીક ભૂકો ગરમ મસાલો ડુંગળી લસણ હળદર લાલ મરચું લો તેમા અેક કપ દુધ નાખી પેસ્ટ બનાવી
- 2
હવે બાફેલી ભાજીની ગ્રેવી કરી વઘાર માટે સામગ્રી તૈયાર કરો હવે એક કડાઈમાં માખણ લો તેમા હીંગ નાખી ટમેટા વધારો ત્યારબાદ તેમા પાલક ની ગ્રેવી ઉમેરો તેમા મીઠું મરચુ નાખો
- 3
હવે પનીર નાખી 2-3 મિનિટ ચડવા દો ત્યાર બાદ તેમાં માખણ નાખી દિલ આકારના પરોઠા સાથે પીરસો તો તૈયાર છે પાલક પનીર વિથ દિલખુશ પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)
#goldenapron3#week16#mom#panjabi Nidhi Chirag Pandya -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર
#ડીનર#goldenapron3#week13#paneerપનીર એ પ્રોટીન નો સોર્સ છે.જયારે પાલક મા વિટામીન અનેક પોષકતત્વો રહેલા છે. Nilam Piyush Hariyani -
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11702142
ટિપ્પણીઓ