વેજીટેબલ મિક્સ દાળ હાંડવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ મગની દાળ અડદની દાળ ચોખા અને ઘઉં બધું જાડું દળી લેવાનું છે ત્યારબાદ તેમાં એક ગ્લાસ ખાટી છાશ નાખી તેને પાંચથી છ કલાક માટે પલાળી રાખવાનું છે.
- 2
આથો આવી ગયા બાદ તેમાં બધા જ વેજીટેબલ્સ બાફીને નાખવાના છે હવે આજે બેટર બન્યું છે તેમાં અડધો ગ્લાસ પાણી વટાણા કોબી બટેટા કેપ્સીકમ ડુંગળી બધુ નાખવાનું છે ત્યારબાદ તેમાં ચપટી ખાવાનો સોડા હળદર અને મીઠું નાખવાનું છે.
- 3
આ બધું સરસ રીતે હલાવી લેવાનું છે હવે એક નોન સ્ટીક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ જીરું અને તલ નાખવાના છે ત્યારબાદ તેમાં જે બેટર કર્યું છે નાખવાનું છે.
- 4
હવે તેને પાંચથી સાત મિનિટ માટે શેકવાનો છે તૈયાર છે વેજિટેબલ મિક્સ દાળ હાંડવો. તમે ટોમેટો કેચપ સાથે લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
-
મિક્સ દાળ ના સ્વીટ કોર્ન હાંડવો અપ્પે
#ટીટાઈમ#પોસ્ટ7 હાંડવો અને અપ્પે બધાં નું ફેવરેટ ફૂડ છે. એ બંનેને કમ્બાઇન કરીને આજે મેં હાંડવો અપે બનાવ્યું છે. હા બનાવવામાં મિક્સ દાળ નો ઉપયોગ કર્યો છે અને એના કારણે હેલ્થ બની ગયું છે. Khyati Dhaval Chauhan -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
-
-
-
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
-
-
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handwo Recipe In Gujarati)
#સુપરસેફ(ગુરુવાર)#cookpadindia#હેલ્ધીરેસિપીઅત્યંત હેલ્ધી આ વાનગી નાસ્તો,લંચ,ડિનર કોઈ પણ સમયે ખાઈ શકાય છે.વળી તે એકદમ હેલ્ધી પણ છે.કારણ કે તેમાં ચોખા તેમજ બધી દાળ અને ઘણા બધા વેજીટેબલ ઉમેરવામાં આવે છે.ટેસ્ટમાં પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Payal Prit Naik -
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
-
મિક્સ વેજીટેબલ પરોઠા
#પરાઠાથેપલાઅલગ-અલગ શાકભાજી ના પરોઠા તમે ખાધા જ હશે. હવે બનાવો મિક્સ વેજીટેબલ પરોઠા Mita Mer -
-
-
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10086050
ટિપ્પણીઓ