ચોકલેટ બિસ્કીટ કેક

Ankit A Chauhan @cook_22109507
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ને આરીતે ભેગા કરી એકદમ બારીક ભૂકો થાય એ રીતે ગ્રાઈન્ડ કરવું
- 2
કુકર અથવા અન્ય કોઈ પાત્ર માં આ રીતે આખું મીઠું રાખી તૈયાર રાખવું.
- 3
ગ્રાન્ડ કરેલ બિસ્કીટ ના બારીક ભૂકામાં થોડા થોડા અંતરે દૂધ એડ કરતા જઉં. અંતે ઇનો એડ કરી યોગ્ય રીતે મિક્સ કરવું.
- 4
ઇનો એડ કર્યા બાદ વિલંબ કર્યા વગર તરત જ યોગ્ય પાત્ર માં (પાત્ર ના તળીએ બટર પેપર લગાવું / અથવા ઘી લગાવવું) આ મિક્સ કરેલ પદાર્થ નાખી ગેસ ને હળવો થી મિડિયમ ફલેમ પર ૩૦ થી ૪૦ મિનિટ હિટ આપવું
- 5
પાત્ર માંથી કેક ને યોગ્ય રીતે બહાર કાઢી.. બદામ અથવા ચોકલેટ વડે યોગ્ય સુશોભન કરી.. ચોકલેટ કેક સર્ફ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ શેક ( Chocolate Chips Shake Recipe in Gujarati
#GA4#Week4જેટલા ગ્લાસ નું બનાવવું હોય એ જ ગ્લાસ નું પ્રમાણ લેવું Mudra Smeet Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12054707
ટિપ્પણીઓ