રાંધવાની સૂચનાઓ
- 1
બધાં બિસ્કીટ પેકેટ માંથી કાઢી નાખવા
- 2
બિસ્કીટ ને મિક્ષચર જાર મા નાખી ને 4 ચમચી ખાંડ નાખવી ને કરસ કરવું તેને લોયા મા નાખી 1કપ દૂધ લેવું
- 3
બિસ્કીટ નાં પાઉડર મા 1કપ દૂધ નાખવું મિક્સ કરવું હલાવવું
- 4
ઇનો નાખયા પછી 2 ચમચી દૂધ ઇનો ઉપર નાખવું એટ્લે ફીણ થાશેઅને હલાવી નાખવું
- 5
લોયાને ગેસ પર ગરમ કરવા મૂકવું અને તેમાં તળિયે થોડુ મીઠું નાખવું ને કાઢો મુકવો અને કેક નાં મોલ્ડ મા ઘી લગાવવું મેંદા નો લોટ છાંટવો આખા મોલ્ડ મા લગાવી ને મોલ્ડ મા ખીરું રેડી દેવું કેક ને 30,35 મિનીટ ધીમા ગેસે રાખવી
- 6
આપણી સ્ટાર કેક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
-
-
-
-
-
ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23 Yogita Pitlaboy -
-
ઓરીયો બિસ્કીટ કૅક (oreo biscute cake in Gujarati)
સ્વીટ #માઇઇબુક #વીક મીલ ૩ પોસ્ટ ૧૦ પોસ્ટ ૨૨ Smita Barot -
-
-
-
કપ કેક(cup cake recipe in gujarati)
#ફટાફટ / ફકત ત્રણ વસ્તુ થી બનતી કપ કેક. ટેસ્ટ મા પણ બ્રાઉની જેવી જ લાગે.. ડેકોરેશન માટે કઇ વધારે લેવું હોય તો લઈ સકાઇ બાકી ત્રણ વસ્તું થી પણ સરસ મજાની બને છેHina Doshi
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)
મિત્રો આજે આપણે કુકર માં કેક બનાવતા શિખીશું.આ કેક સસ્તી અને સારી બને છે. અહી આપણે બોર્ન વીટા બિસ્કિટ ની કેક બનાવીશું. આ કેક બહારની કેક જેવીજ સ્પંજી બને છે.તો ચાલો જાણીએ કેક બનવાની રીત Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12993274
ટિપ્પણીઓ (10)