રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધા બિસ્કીટ નો ભુક્કો કરી લેવાનો.
- 2
પછી તેને મિક્સીમાં ક્રશ કરી લો. એક વાસણ લઈ તેમાં આં મિક્સ કરેલું મિસરણ લો. દૂધ અને ઇનો ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી. તેને માઈક્રો વેવ માં 10 મિનિટ માટે કૂક કરો. રેડી છે બિસ્કીટ કેક. ઉપર થી ચોકલેટ્સ ચિપ્સ અને ચોકલેટ પીસ ઉમેરી ગાર્નિશ કરો. અને નટસ અખોરોટ અને બદામ ની કતરણ ભભરાવી દો.
- 3
આ 🍰 કેક કુકર મા પણ બનાવી શકાય છે. કુકર માં એક વાટકી મીઠું ઉમેરો. તેમાં એક જાળી મૂકી તેની ઉપર આં બેટર ને મુકી દો. તેને ત્રીસ મિનિટ સુધી પકાવો. થઈ જાય પછી ઉપર થી બદામ પિસ્તા કાજુ અખરોટ નાંખી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12203058
ટિપ્પણીઓ (3)