બિસ્કીટ કેક(Biscuit Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બંને બિસ્કીટ ને મિક્સર જારમાં ભૂકો કરી લેવો.
- 2
દૂધ ને હુંફાળુ ગરમ કરી લેવું.હવે બિસ્કીટ ના ભૂકા માં દળેલી ખાંડ,ચોકલેટ પાઉડર નાખી મિક્સ કરવું.
- 3
પછી દૂધ નાખી ખીરું જેવું રેડી કરવું.પછી તેમાં ઇનો નાખી ફીણી લેવું.હવે ધોકડીયા માં રેતી મૂકી ૫ મિનિટ ફાસ ગેસ ગરમ કરવી.
- 4
કેક ટીન માં ઘી અને મેંદો નાખી ડસ્ત કરી લેવું.પછી તેમાં ખીરું નાખી ધોકડિયા માં મૂકી ૨૫ મિનિટ માટે ધીમા ગેસ મૂકવું.તો રેડી છે કેક.
- 5
ઉપર ડેકોરેશન માટે મે આયા ૧ પેકેટ પાર્લેજી બિસ્કીટ ને મિક્સર માં ભૂકો કરી તેમાં દૂધ થી લોટ બાંધી લીધો છે.અને તેનો મોટો લુવો કરો ગોળ વની લીધો.પછી તેના નાના ગોળ બોટલ માં ઢાંકણ થી કરી લીધા પછી તેના ફ્લાવર બનાવી ને ડેકોરેશન કર્યું છે.
- 6
તો રેડી છે બિસ્કીટ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
મીની ચોકલેટ કેક બાઈટ (Mini Chocolate Cake Bites Recipe In Gujarati)
#CCCNo baking chocolate mini cake bites Sheetal Chovatiya -
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
-
-
મેરીગોલ્ડ લેયર કેક (Mariegold layer cake recipe in Gujarati)
#goldenapron3 #week20 #chocolate Ekta Pinkesh Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13598004
ટિપ્પણીઓ (2)