માર્ગારિતા પિઝા

Grishma Mehta
Grishma Mehta @cook_22237195

માર્ગારિતા પિઝા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પીઝા બેઝ
  2. 1 કપમોઝેરેલા ચીઝ
  3. 5 ચમચીબટર
  4. સોસ બનાવા માટે
  5. 5 ચમચીટોમેટો સોસ
  6. 2 ચમચીઓરેગાનો
  7. 2 ચમચીચીલી ફલેકસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી

  2. 2

    સોપ્રથમ પીઝા બેઝ ઉપર બટર લગાવુ.

  3. 3

    સોસ ની અંદર ઓરેગાનો, ચીલી ફલેકસ મીક્ષ કરો. ત્યાર બાદ બેઝ પર સોસ લગાવો.

  4. 4

    મોઝેરેલા ચીઝ નાખવી.

  5. 5

    પેન મા બટર નાખવુ.ગેસ ઘીમા આચ પર ચાલુ રાખવો.

  6. 6

    ત્યાર બાદ પીઝા મુકી દેવા પેન પર.પેન ઢાકી દેવી.ચીઝ પીગળી જાય ત્યા શુધી થવા દેવુ. ગેસ બંઘ કરી દેવો.

  7. 7

    પીઝા ને ચાર ભાગ મા કટ કરવા.

  8. 8

    તૈયાર છે માર્ગારિતા પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Mehta
Grishma Mehta @cook_22237195
પર

Similar Recipes