ચટપટા મસાલા શીંગ

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામખારી શીંગ
  2. 1 ચમચીલાલ મરચા પાવડર
  3. સ્વાદ અનુસારનમક
  4. 1 ચમચીધાણા જીરું
  5. અડધી ચમચી ગરમ મસાલો
  6. 1 ચમચીપીસેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખારી શીંગ માંથી ફોતરાં કાઢી લઇ સાફ કરી લો.. હવે તેમાં તેલ અને બીજા બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો... તો તૈયાર છે. મસાલા શીંગ.

  2. 2

    આ મસાલા શીંગ ને બધી ટાઇપ ની ચાટ માં.. ભેળ માં.. અને ખાસ દાબેલી માં વાપરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
પર

Similar Recipes