વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)

વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પીઝા બનાવવા માટે પહેલા પીઝા સોસ તૈયાર કરી લઈશું. ટામેટાને હાફ કટ કરી લઈશું અને એક પેનમાં તેલ લઈશું અને તેમાં આ કટ કરેલા ટામેટા ને ઉમેરી દઈશું પછી તેની અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું.અને તેને થોડી વાર ચઢવા દઈશું તેને ઢાંકીને ધીમી આંચ પર ટામેટાને ચડવા દઈશું તેના ઉપરની સ્કીન નીકળે ત્યાં સુધી તેને કુક કરીશું.
- 2
ત્યાર પછી આપણે તેની સ્કિન કાઢી લઈશું એ ખૂબ જ સરળતાથી અંદર જ નીકળી જાય છે ઉપરથી આપણે તેને સ્કિન હટાવી લઈશું અને ત્યાર પછી તેને ચમચાથી જ થોડા મેશ કરીને ચડવા દઈશું. ત્યાર પછી તેમાં મીઠું,ખાંડ,ટોમેટો કેચપ અને લાલ મરચું પાઉડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી તેને ઠંડુ થવા દઈશું અને પછી એને મીક્સરમાં ક્રશ કરી લેશું
- 3
હવે આપણે એક પેન લઈશું અને પીઝા બેઝ લઈશું અને તેના પર થોડું બટર લગાડી અને એને પેન પર થોડું શેકાવા દઈશું. આછા ગુલાબી રંગનો થાય ત્યાર પછી એની બીજી સાઇટ અને ફેરવી લઈશું અને પછી એના પર પણ બટર લગાવી દઈશું જેથી તે ખાવામાં ક્રિસ્પી લાગે છે ત્યાર પછી આપણે રેડી કરેલો પીઝા સોસ એ બેઝ ઉપર સ્પ્રેડ કરીશું ત્યાર પછી આપણે કટ કરેલા કેપ્સીકમ ભભરાવી દઈશું
- 4
ત્યાર પછી એના પર આપણે ઓરેગાનો, પેપરિકા અને ચાટ મસાલો ભભરાવી દઈશું અને ત્યાર પછી આપણને જેટલું ભાવતું હોય એ પ્રમાણમાં આપણે ઉપર ચીઝ છીણીને નાંખી દઈશું અને થોડીવાર તેને ઢાંકીને ચીઝને t થવા દેશો પછી આપણે કટ કરીને સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને પીઝા સૌથી પ્રિય છે . આજે મેં તવા પર ઉપર પીઝા બનાવ્યા છે.#GA4#Week22#pizza Miti Mankad -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
#NoOvenBaking#wheatpizza#withoutoven#kadaipizza#homemadejalapenoઆજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે. Sachi Sanket Naik -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
માર્ગરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ માર્ગરિટા પીઝા રેસીપી.#margheritapizza Ami Desai -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ29આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને ખુબજ મીસ કરી રહી છુ. તો મે આજે ઘરેજ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ થોડી પીઝા બનાવવાનુ મહેનતી છેપણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે. khushboo doshi -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (8)