મેગી રાઈસ (maggi rice in gujrati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

15મિનિટ
  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. 1પેકેટ બાફેલી megi
  3. 1 વાટકીબાફેલા વટાણા
  4. 2 નંગડુંગરી
  5. 1 નંગસિમલા. મરચું
  6. 1 નંગડુંગરી
  7. 1 મોટી ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  8. પા ચમચી હળદર
  9. પા ચમચી જીરું
  10. 1 ચમચીમરચું પાવડર
  11. 1પેકેટ મેગી મસાલો
  12. 1 નંગલાલ સૂકું મરચું
  13. 3 ચમચીતેલ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા ભાત કરીલેવા પછી મેગી ને વટાણા બાફી લેવા મરચું ગાજર ને ડુંગરી સમારી લેવી આદુ ને મરચા ની પેસ્ટ ત્યાર કરો

  2. 2

    કડાઈ માં તેલ મૂકી જીરું નાખી લાલ સૂકું મરચું નાખી આદુ મરચા ની પેસ્ટ નાખો ત્યારબાદ ગાજર ડુંગરી અને મરચા સાંતળોI

  3. 3

    સંતળાય જાય એટલે બધા મસાલા ઉમેરો ને તેમાં ભાત ને મેગી નાખો દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes