રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ મેગી
  2. 2બાફેલા બટાકા
  3. 1લીલા મરચા ની પેસ્ટ
  4. 1 ચમચીઆદું ની પેેસ્ટ
  5. 3 ચમચીકોથમીર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 2પેકેટ મેગી મસાલો
  8. સ્લરિં બનાવા માટે:
  9. 2 ચમચીમેંદો
  10. જરુર મુજબ પાણી
  11. તળવા માટે તેલ
  12. અડધું કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બાફેલા બટાકા મીઠુ,લીલા મરચા ની પેસ્ટ,આદું ની પેસ્ટ,કોથમીર,મેગી મસાલો,કેપ્સીકમનાખી ને બધુ મિક્ષ કરી લો

  2. 2

    હવે તેમાં બાફેલી મેગી નાખી ને મિષરણ રેડી કરી લેવું

  3. 3

    હવે તેનાં બોલ્સ બનાવી લેવા

  4. 4

    મેંદા ની બનાવેલ સ્લરિં માં આ મેગી બોલ્સ ને ડુબાડી ને બહાર કાઢી ને ઉપર કાચી મેગી લગાવી દેવી

  5. 5

    હવે તેલ ગરમ કરવા મુકી અંદર મેગી બોલ્સ ને તળી લેવા

  6. 6

    હવે રેડી છે આપણાં મેગી બોલ્સ એને પ્લેટ માં કાઢી ને ટોમેટો સોસ અનેં કોથમીર થી સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes