સંભારીયા (કરછી  શાક) (Sambhariya kutchhi shak Recipe In Gujarati

Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892

સંભારીયા (કરછી  શાક) (Sambhariya kutchhi shak Recipe In Gujarati

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. 5/6ચમચી તેલ
  3. 1 ચમચીમરચું પાવડર
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીઘાણા પાવડર
  6. 1ચમચી ગરમ મસાલો
  7. મીઠું જરૂર મુજબ
  8. 2 ચમચીગોળ
  9. 2બટાકા
  10. 2ડુંગરી
  11. 3/4નંગ ભીંડા
  12. 3/4નંગ મરચા
  13. વધાર માટે
  14. 1/2 ચમચીરાઈ
  15. 1/2 ચમચીજીરું
  16. 1/4હીંગ
  17. 5-7મીઠો લીમડા ના પાન
  18. 4ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં 1ચમચી તેલ નાંખી ચણાના લોટ ને થોડું શેકી લેવું લોટ ઠડું પડે ત્યાં સુધી શાક ને ધોઈ ને ડુંગરી ને છોલી શાક ને ઉપરથી +માં કાપા કરવા

  2. 2

    લોટમાં મરચું,હળદર,મીઠું,3ચમચી તેલ,ગરમ મસાલો,ધાણા પાવડર બધુ મિક્ષકરી ને +કરેલા શાક માં ચણાનો લોટ ભરવું પછી ચારણી માં મુકી બાફી લેવા શાક ને 20/25 મિનીટ પછી જોવું બફાઈજાય પછી થોડું ઠંડુ પડે એટલે વધાર કરી લેવું
    ભીંડ,મરચા ને ઓછો ટાઈમ લાગે છે તો એને 5/7મિનીટ જ બાફવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892
પર

ટિપ્પણીઓ

Similar Recipes