ખાંડવી

Sejal Patel
Sejal Patel @cook_16681872

#ઇબુક૧
# પોસ્ટ ૨૬

ખાંડવી

#ઇબુક૧
# પોસ્ટ ૨૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી ખાટી છાશ
  2. ૧ વાટકી ચણાનો લોટ
  3. અડધી વાટકી આદુ, મરચાની પેસટ
  4. અડધી ચમચી હળદર
  5. અડધી વાટકી ખાંડ
  6. મીઠું સ્વાદ પ્માણે
  7. ૧ ચમચી રાઈ
  8. ૧ ચમચી તલ
  9. ૨ ચમચી તેલ
  10. ૧૦ નંગ લીમડા ના પાન
  11. ઘાણા લીલા ગાનીશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા છાસ, લોટ, મીઠું, ખાંડ, આદુ મરચાની પેસટ નાંખી બલેનડર ફેરવવું

  2. 2

    પછી એક કડાઈમાં મીષણ નાંખી હલાવવું આને સતત હલાવવું નહી તો ગાંઠા પડી જશે ૧૫ મીનીટ જેવું લાગશે એને ચેક કરવા માટે થાળીમાં તેલ લગાવવું પછી જેા રોલ વળી જાય તો સમજવું થઈ ગયું અને જાે રોલ ના વળે તો રહેવા દેવું ચેક આવી રીતે કરવુ

  3. 3

    પછી થાળી અથવા પલેટફોમ પર તલ લગાવી પાથરવું ઠંડું થાય પછી રોલ વાળવા

  4. 4

    એક પેનમાં તેલ મુકી રાઈ, તલ, મીઠા લીમડાના પાન હીંગ નાંખી વઘાર રેડી કરવો પછી જે રોલ વાળ્યો છે તેની ઊપર રેડવું પછી સવઁ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes