દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#ટીકોફી
#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે....

દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ટીકોફી
#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2 મોટી ચમચીકોફી
  2. 2 મોટી ચમચીખાંડ
  3. 2 મોટી ચમચીગરમ પાણી
  4. 2 ગ્લાસઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં કોફી, ખાંડ અને ગરમ પાણી લેવું.

  2. 2

    તેને બીટરની મદદથી ફીણવું. લગભગ 7 થી 8 મિનિટ ફીણવું.

  3. 3

    એકદમ ઘટ્ટ થાય ત્યાંસુધી ફીણવું.

  4. 4

    એક ગ્લાસમાં ઠંડુ દૂધ 3/4 ગ્લાસ થાય એટલું ભરવું. 2 ટુકડા બરફ નાંખવો.

  5. 5

    ઉપર ફીણેલી કોફી ભરવી. તેની ઉપર કોકો પાવડર ભભરાવીને એકદમ ઠંડુ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

Similar Recipes