દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ કાઢી લો.. એના ટુકડા કરી સમારી લો.. બટાકા ને પણ ધોઈ ને છાલ કાઢી સમારી લો.. બન્ને ને પાણી માં ધોઈ લો દૂધી અને બટાકા ડૂબે એટલું પાણી ભરી કૂકર માં બાફવા મૂકી દો 3 સિટી વગાડી લો..
- 2
એક કડાઈ લો એમાં તેલ ઉમેરો.. એમાં રાઈ, લીમડો, હિંગ હળદર નાખી તરત બાફેલું દૂધી બટાકા નું શાક ઉમેરી લો..એમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, ગોળ ના ટુકડા, ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી 5/10 મિનિટ ઉકળવા દો રસો થોડો ઘટ થવા દો.. લાસ્ટ માં કોથમીર થી સર્વ કરો..
- 3
તૈયાર છે દૂધી બટાકા નું શાક.. રોટલી અને ભાત સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
-
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
-
-
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14852524
ટિપ્પણીઓ