રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં બટેટા બાફવા માટે મૂકવા. બટેટા બફાઈ જાય એટલે તેને કુકર માંથી બાર કાઢી લેવા. હવે તેને મેસર્સ ની મદદ થી મેશ કરી લેવા. હવે ૧ લોયા માં ૧ ચમચી તેલ મૂકી ગરમ થવા દેવું. ત્યાર બાદ તેમાં બટેટા નાખવા. બટેટા નાખી તેમાં બધા મસાલા કરી લેવા. અને મિક્સ કરી લેવું.હવે તેમાં ચીઝ પણ ખમણી નાખી ને હલાવી લેવું.
- 2
હવે ડુંગળી ને જીની કાપી લેવી. તૈયાર કરેલ મસાલા માં ડુંગળી મસાલા બી તેમજ દાડમ નાખી ને હલાવી લેવું. ખજૂર આમલી ની ચટણી,કોથમીર ફુદીના ની લીલી ચટણી, અને લસણ ની ચટણી ને ૧ વાટકી માં મિક્સ કરી લેવું.
- 3
હવે પાઉં ને ચાકુ ની મદદ થી વચેથી કાપી લેવું. ત્યાર બાદ તૈયાર કરેલ ચટણી ઉપર નીચે બધી બાજુ લગાવી દેવું. અને બટેટા નો તૈયાર કરેલ મસાલો પણ ભરી દેવો. લોઢી ગરમ કરવા મુક્કી દેવી. ત્યાં સુધી એમ બધી દાબેલી તૈયાર કરી લેવી. અને પછી બટર ની મદદ થી સેકી લેવી. તો તૈયાર છે ચીઝ દાબેલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)