રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેલ થાય પછી હીંગ આદુ મરચા લસણની પેસ્ટ નાખી દેવી. પછી ગોળ દાબેલીનો મસાલો બધુંજ બરાબર મિક્સ કરી દેવું. પછી ગેસ બંધ કરી નીચે ઉતારી મેસ કરેલા બટેટાના માવામાં ઉમેરી મિક્સ કરી દેવું.
- 2
પછી દાબેલી ના પાવ લઈ વચ્ચેથી કાપીને તીખી મીઠી ચટણી લગાવી દેવી. પછી માવો મૂકી દેવો. પછી તેના પર ઝીણા સમારેલા કાંદા સિંગદાણા મૂકી ફાઈ કરી લેવી. ફાઈ થઈ જાય પછી સેવામાં રંગોળી ને સવॅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધીના મુઠીયા
#goldenapron3#week-9#steam#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ડીશ....કે જેને તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો . Dimpal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અમેરિકન સ્પાઈસી કૉન વીથ ચણાચોર
આજે અહીં મે અમેરિકા અને ઈન્ડિયા ની રેસિપી ને મીક્ષ કરી છે. ચણાચોર એ ખાટી અને સ્પાઈસી હોય છે જ્યારે કૉન સ્વીટ અને સ્પાઈસી હોય છે તો આજે કંઈક નવું ટેસ્ટ કરીએ......#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11725704
ટિપ્પણીઓ